દીવથી આવતા પાંચ મિત્રોની કાર બાબરા નજીક પલ્ટી મારતા એકનું મોત

2020-01-28 1,267

બાબરા: ગત મોડી રાત્રે પાંચ મિત્રો દીવથી આવી રહ્યા હતા ત્યારે બાબરા નજીક લુણકી ગામે કોઇ કારણોસર કાર પલ્ટી મારી જતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ચારને ઇજા પહોંચતા સારવાર માટે બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મૃતક ચોટીલાનો અને શિવકુભાઇ નામ હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતા બાબરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires