બાસ્કેટબૉલ પ્લેયરના મોત પર JLFમાં ધ્રુસકે ધ્રુસકે રડી દિયા મિર્ઝા

2020-01-28 12,192

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બૉલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા વાત કરતા કરતા અચાનક ઈમોશનલ થઈ ગઈ હતી દિયા બાસ્કેટબોલ દિગ્ગજ કોબી બ્રાયન્ટના મોત પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી બ્રાયન્ટનું રવિવારે એક પ્લેન ક્રેશમાં મોત થયું હતુ જેના પર એક્ટ્રેસે દુખ જતાવ્યું હતુ સોશિયલ મીડિયા પર દિયાનો આ વીડિયો વાઇરલ થતાં ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે