પ્રાતિંજ: પ્રાતિંજ શહેરમાં આવેલાનિર્માણ શોપિંગ સેન્ટર ખાતેની એક દુકાનમાંથી કિશોરવેપારીનું પાકિટ ચોરી કરીને ભાગ્યો હતો જોકે પાકિટ લઈને ભાગી રહેલાકિશોરને હાજર લોકોએ પકડી પાડ્યો હતો અનેદુકાનની આગળનીજાળીમાં બાંધીને માર માર્યો હતો ઢોર માર માર્યા બાદ લોકોએ આ કિશોરને પોલીસને હવાલે કર્યો હતો