આજે મમતા સરકાર વિધાનસભામાં CAA ના વિરોધમાં પ્રસ્તાવ રજૂ કરશે

2020-01-27 2,905

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંકેરળ,પંજાબ બાદ હવે બંગાળ આજે વિધાનસભામાં CAA ના વિરોધમાં પ્રસ્તાવ રજૂ થશેમમતાના પ્રસ્તાવને કોંગ્રેસ અને લેફ્ટનું સમર્થન છેજો આ પ્રસ્તાવ પાસ થઈ જશે તો બંગાળ આવુ કરનાર ચોથું રાજ્ય બની જશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires