રિક્ષાની ઉપર બેસીને રાષ્ટ્રધ્વજ સાથે જઈ રહેલા કિન્નરનો વીડિયો વાયરલ, પાંડેસરા વિસ્તારનો હોવાની શક્યતા

2020-01-26 3,567

સુરતઃદેશભરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં એક કિન્નર ઓટો રિક્ષાની ઉપર બેસેલી જોવા મળે છે અને તેના હાથમાં રાષ્ટ્રધ્વજ છે ઓટોરિક્ષા પૂરપાટ ઝડપે જઈ રહી છે, ત્યારે જીવના જોખમે કિન્નર રિક્ષા ઉપર બેસી સવારી કરી રહી છે આ વીડિયો પાંડેસરા વિસ્તારના BRC રોડનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

Videos similaires