JNUના વિદ્યાર્થી શર્જીલના આસામ મુદ્દેના નિવેદનનો ઓવૈસીએ વળતો જવાબ આપ્યો છે JNUના શર્જીલ ઈમામના ભારતના ટુકડા વાળા નિવેદનનો અસદુદ્દીન ઓવૈસીએ જવાબ આપતાં કહ્યું કે, ભારત કોઈ મરઘાની ડોક નથી જે તૂટી જાય કે પછી અલગ થઈ જાય આ એક રાષ્ટ્ર છે કોઈ પણ ભારત અથવા તેના વિસ્તારને તોડી ન શકે આવા અર્થહીન નિવેદનોને ચલાવી લેવાશે નહીં