યુવકે 40 ફૂટ ઉંચા સાઈન બોર્ડ પર ચડી હંગામો મચાવ્યો, ફાયર વિભાગે નીચે ઉતાર્યો

2020-01-26 863

રિંગરોડ વિસ્તારમાં આવેલા 40 ફૂટ ઉંચા સાઈન બોર્ડ પર યુવકે ચડી હંગામો મચાવ્યો હતો આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયર વિભાગે યુવકને નીચે ઉતાર્યો હતો



40 ફૂટ ઉંચા સાઈન બોર્ડ પર ચડી હંગામો માચવનાર યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું ફાયર વિભાગે હાઈડ્રોલિક ક્રેનની મદદથી યુવકને સાઈન બોર્ડ પરથી નીચે ઉતાર્યો હતો દરમિયાન ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ અસ્થિર મગજના યુવાન સાથે ટપલી દાવ પણ કર્યો હતો હાલ તો યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

Videos similaires