1950માં ભારતને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું આ પહેલું વર્ષ હતું, જ્યારે દેશમાં ગણતંત્ર દિવસની પરેડ કાઢવામાં આવી હતી આ પરેડમાં સશસ્ત્ર બળ સાથે ત્રણ હજાર જવાન અને સો ફાઈટર પ્લેન જોડાયા હતા જાણો કેવી હતી પહેલી પરેડ અને દાયકાઓમાં કેવા કેવા ફેરફાર કરવામાં આવ્યા હતાત્યારે જાણી લો તેની રસપ્રદ વાતો