મોરારિ બાપુએ અમિત શાહના વખાણ કર્યા, કહ્યું, અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય

2020-01-26 1

રાજકોટ:વીરપુરમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે બાપુએ કથામાં દેશના ગૃહમંત્રી અમતિભાઇ શાહ વિશે પ્રશંસા કરી હતી પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આપણા ગૃહમંત્રી બોવા સારા છે, શેર બોલી જવાબ આપે છે કે 370 કો યે લોગ ક્યા જાને, એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે સરદારની યાદ અમિતભાઇ અપાવે છે મોરારિ બાપુના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે