કેટરિના કૈફે સ્ટેજ પર આપ્યું ધમાકેદાર પર્ફોર્મન્સ, વીડિયો 24 લાખ લોકોએ જોયો

2020-01-26 3

કેટરિના કૈફ આમ તો સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી, પરંતુ જ્યારે પણ કંઇક શેર કરે છે ત્યારે ધમાલ મચાવી દે છે, થોડા સમય પહેલા કેટરિનાએ એક ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો હતો જે કોઈ સ્ટેજ પર્ફોર્મન્સનો છે, કેટરિના સ્વેગ સે સ્વાગત સોંગ પર ડાન્સ કરી રહી છે કેટરિનાનો આ વીડિયો હાલ વાઇરલ થયો છે જેને 24 લાખ લોકો જોઈ ચૂક્યા છે

Videos similaires