રાષ્ટ્રીય પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો, રાણકી વાવની ઝાંખી જોઈ ઉભા થયા અમિત શાહના પત્ની

2020-01-26 23,610

દિલ્હી ખાતે યોજાનાર ગણતંત્ર દિવસનીઉજવણીમાં રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો દર્શાવવામાં આવ્યો હતો ગુજરાતનું ગૌરવ ગણાતી રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે આ ટેબ્લો સાથે મોટી સંખ્યામાં કલાકારોએ ગુજરાતની ઝાંખી કરાવી હતી આ ટેબ્લો જ્યારે આવ્યો ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા સ્મૃતી ઇરાની અને અમિત શાહના પત્ની સોનલબેન શાહે ઉભા થઇને કલાકોરે ઉત્સાહ આપ્યો હતો ગુજરાતનો ટેબ્લો આવ્યો ત્યારે સુપ્રસિદ્ધ ગરબો 'હું પાટણ શેરની નારી જાઉં જળ ભરવા' બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યો હતો જ્યારે કલાકારોએ સુંદર ગરબા સાથે પ્રસ્તૃત કર્યા હતાં વર્ષોની પુરાતત્વ ખાતાની અથાગ મહેનત બાદ ઐતિહાસિક વારસાને લોકો સમક્ષ મુકાતા તેના શિલ્પ સ્થાપત્યને નિહાળી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા ત્યારબાદ કેન્દ્ર સરકારા દ્વારા 100 રૂની નોટ પર રાણીની વાવને કંડારવામાં આવી હતી

Free Traffic Exchange

Videos similaires