આજે દેશનો 71મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી પ્રથમ વખત એવી બન્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જયોતિ ન જઈને ઈન્ડિયા ગેટની પાસે આવેલા વોર મેમોરિયલ પહોંચ્યા સાથે જ તાનિયા શેરગિલે સલામી આપી, જે પુરુષ ટુકડીની આગેવાની કરનાર પ્રથમ મહિલા કેપ્ટન બની