Speed News: ક્લાસરૂમમાં કિસ કરતા વીડિયોએ ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કર્યું

2020-01-25 1

ક્લાસરૂમમાં કિસ કરતા વીડિયોએ ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે આ વીડિયો મોરવાહડફની ધી જી કે હાઈસ્કૂલનો હોવાનું અનુમાન છે 30 સેકન્ડના આ વીડિયોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ક્લાસરૂમમાં કિસ કરી રહ્યા છે ક્લાસરૂમમાં અશ્લીલ હરકતોથી અન્ય વિદ્યાર્થીઓ શરમજનક સ્થિતિમાં મૂકાયા છે જો કે, કોઈ વિદ્યાર્થીને ગંદી કોમેન્ટ્સ કરતા પણ સાંભળી શકાય છે

Videos similaires