મંત્રી ગોપાલ રાયે કહ્યું- દિલ્હીમાં ભાજપ પાસે કોઈ નેતા નથી, કોંગ્રેસ રેસમાંથી બહાર

2020-01-25 741

આમ આદમી પાર્ટીના સીનિયર નેતા ગોપાલ રાયના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ભાજપ પાસે કોઈ નેતા નથી, જ્યારે કોંગ્રેસ આ વિધાનસભા ચૂંટણીની રેસમાંથી બહાર છે AAPમાથી ભાજપમાં સામેલ થયેલા કપિલ મિશ્રાને જોઈએ એટલું મહત્વ મળતું નથી કપિલ મોડલ ટાઉનના ઉમેદવાર છે રાયના જણાવ્યા પ્રમાણે, કપિલની વાતો અને આરોપો પાયાવિહોણા છે

ભાસ્કરે ગોપાલ રાય સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી છે જોઈ લો આ વાતચીતનો વીડિયો

Videos similaires