ગરીબ બાળકે ‘હાઇ તેરા નખરાં’ પર અફલાતૂન ડાન્સ કર્યો, ગુરૂ રંધાવાએ શેર કર્યો વીડિયો

2020-01-25 9

થોડાં દિવસ પહેલા રિતિક રોશને એક બાબા જેક્શનનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે યુવક માઇકલ જેક્શન જેવા સ્ટેપ્સ કરે છે આ વીડિયો પર બૉલિવૂડના કલાકારોએ પણ અપ્રિસિએશન આપ્યું હતુ કંઇક એવો જ એક વીડિયો સિંગર ગુરૂ રંધાવાએ શેર કર્યો છે જેમાં એક સરકારી સ્કૂલના બાળકે તેના જ સોંગ પર અફલાતૂન ડાન્સ કર્યો છે

Videos similaires