ભુવનેશ્વર એરપોર્ટ ટર્મિનલ પર નિર્માણાધીન છત પડી જવાથી એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ

2020-01-25 8

ઓડિશાના ભુવનેશ્વર એરપોર્ટના ટર્મિનલ 1 અને 2ને જોડતી એક લિંક બિલ્ડિંગની નિર્માણાધીન છત પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયુ છે અને એક ગંભીર રીતે ઘાયલ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ઘટનાની સૂચના મળતાં જ એનડીઆરએફ અને એસડીઆરએફ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત બચાવ કામગીરી ચાલુ છે

Videos similaires