ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજકાલ તેની સગાઈને લઇને વધુ ચર્ચામાં છે તેની ફિયાન્સી નતાશા સ્ટૈનકોવિચે સગાઇના બીજા દિવસે શેર કરેલા હોટ ફોટોઝ પર પણ ફેન્સના ઘણાં રિએક્શન આવ્યા હતા બ્લેક મોનોકની અને સ્વીમ શૂટમાં નતાશાએ શેર કરેલા ફોટોઝમાં નતાશા હોટ એન્ડ સેક્સી લાગતી હતી, જેને સોશિયલ મીડિયામાં તહલકો મચાવ્યો છે