ચીનની બહાર પણ ફેલાઈ રહેલા કોરોના વાયરસને રોકવા ભારતમાં પગલાં

2020-01-25 2,667

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંચીનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની આશંકાના કારણે ભારતમાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છેચીન સિંગાપુર અને જાપાનથી આવતા મુસાફરોના એરપોર્ટ પર થર્મલ ટેસ્ટ કરાય છેઅત્યાર સુધીમાં 20 હજાર 844 પ્રવાસીઓની તપાસ થઈ ચૂકી છેજેમાથી એક પણ આ વાયરસથી સંક્રમિત નથી મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત દેશના 7 એરપોર્ટ પર ચીનથી આવનાર યાત્રીઓની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છેજોકે મુંબઈ માં 2 અને કેરળમાં 7મુસાફરોને ઈન્ફેક્શન હોવાની આશંકાના કારણે ઓબ્ઝર્વેશનમાં રખાયા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires