ટોબરા ગામમાં સિંહ પરિવારે રોડ વચ્ચે ગાયનું મારણ કરી મિજબાની માણી, વાહનો થંભી ગયા

2020-01-24 1,559

ગીરસોમનાથ:સુત્રાપાડાના ટોબરા ગામમાં ગત સાંજે મુખ્ય રોડ પર સિંહ પરિવારે એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી રોડ વચ્ચે સિંહ પરિવારે ધામા નાખતા કલાકો સુધી વાહનચાલકોને થંભી જવું પડ્યું હતું સિંહના દ્રશ્યો નીહાળવા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યા હતા, આ વિસ્તારમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના વસવાટથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે

Videos similaires