મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ થતી વખતે ઊંઘતા ઝડપાયા

2020-01-24 981

સુરતઃગુરૂવારના રોજ મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની ડ્રાફ્ટ બજેટ રજૂ કરી રહ્યાં હતાં એ દરમિયાન પાલિકામાં ડેપ્યુટી કમિશનર તરિક ફરજ બજાવતાં કેતન પટેલ રીતસરના ઊંઘતાં કેમેરામાં કેદ થયાં હતાં જો કે તેમનું કેમેરામાં શૂટિંગ થઈ રહ્યું હોવાનું તેમના ધ્યાન પર આવતાં જ ચુસ્તીને દૂર કરી ફરી સ્વસ્થ થઈને ચશ્મા પહેરીને કામે લાગી ગયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કંડારાઈ ગયાં હતાં