હાથમાં તલવાર સાથે ઘોડા પર બેસી બે બહેનોએ કાઢી પોતાના લગ્નની અનોખી જાન

2020-01-24 48

લગ્નમાં વરરાજા જાન લઈને આવે તે વાત તો સામાન્ય છે, પણ બુધવારે મધ્ય પ્રદેશના ખંડવા શહેરમાં બે દુલ્હન જાન લઈને પહોંચી હતી સાક્ષી પાટીદાર અને સૃષ્ટિ પાટીદાર બેન્ડ બાજા સાથે ઇન્દોર રોડ પર હાથમાં તલવાર લઈને ઘોડા પર સવાર હતી આ અનોખી જાનને જોવા માટે સ્થાનિકોની ભીડ જામી ગઈ હતી લગ્નની કંકોત્રી તેમણે આધારકાર્ડની થીમ પર ડિઝાઈન કરાવી હતી

Videos similaires