આબુરોડના વાસડા ગામે કૂતરાંએ બાળકને બચકાં ભરતાં મોઢા પર 40 ટાંકા આવ્યા

2020-01-24 1,788

પાલનપુરઃ આબુરોડના વાસડા ગામે છેલ્લા બે દિવસથી હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતોજેમાં બુધવારે ખેતરમાં સૂઇ રહેલા એક બાળકને ગુપ્તાંગના ભાગે બચકા ભરી દેતા બાળકને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા બાદ ગુરૂવારે ઘરની ઓસરીમાં સુઇ રહેલા ચાર વર્ષીય બાળકના મોઢાના ભાગે બચકા ભરી દેતાં લોહીલુહાણ થયેલા બાળકને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ અમદાવાદ રિફર કરાયો હતોકુતરાથી ગામમા દહેશતનો માહોર હતોછેલ્લે ગામ લોકોએ કૂતરાને મોતને ઘાટ ઉતાર્યુ હતુ

Videos similaires