વીરતા પુરસ્કાર મેળવનાર બાળકોને મોદીએ કહ્યું- બાળકોના સાહસી કામથી મને પ્રેરણા મળે છે

2020-01-24 87

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીરતા પુરસ્કાર જીતનાર 49 બાળકો સાથે મુલાકાત કરી હતી વડાપ્રધાને આ દરમિયાન કહ્યું કે, તમે બધા બીજા બાળકો માટે પ્રેરણા સમાન છો મોદીએ કહ્યું- આપણાં દેશમાં બાળકો જે સરસ કામ કરે છે તેની અસર ઘણા સમય સુધી રેહતી હોય છે માત્ર નેશનલ અવોર્ડ મળવો અને ફોટો છપાય એ જ બધુ નથી હોતું જીવન ખૂબ મોટું છે આપણી પાસે બે રસ્તા છે- પહેલો, જેમાં આપણે પગ જમીન પર નથી ટકવા દેતા, બીજો- આપણાં જીવનમાં એક લક્ષ્ય બનાવવું હકીકતમાં જમીન પર ટકેલા રહેવું જ બધુ છે હું ઈચ્છું છું કે, તમે બીજા પ્રકારની આદતો તમારી અંદર ન આવવા દો લક્ષ્ય બનાવવો કે મારે બહુ જ બધુ કરવાનું છે પોતાના માટે કર્તવ્યો પર બળ આપો, અધિકારો પર નહીં

Videos similaires