52 વર્ષીય પામેલા એન્ડરસને 74 વર્ષના પ્રૉડ્યૂસર સાથે કર્યાં 5મા લગ્ન

2020-01-24 26,992

હૉલિવૂડ એક્ટ્રેસ પામેલા એન્ડરસને 52 વર્ષની ઉંમરે 5મી વાર લગ્ન કર્યા છે ‘બેવૉચ’ ફેમ એક્ટ્રેસ હૉલિવૂડ પ્રૉડ્યૂસર જૉન પીટર્સ સાથે 5માં લગ્ન કર્યા લાંબા સમયથી કપલ એકબીજાને ડેટ કરતું હતું પામેલા-જૉને Malibu બીચ પર પ્રાઇવેટ વેડિંગ કરી પામેલાએ જૉન માટે એક પ્રેમ ભરી કવિતા પણ લખી છે, તેણે જૉન પીટર્સને હૉલિવૂડનો ‘ઑરિજીનલ બેડ બૉય’ ગણાવ્યો છે 52 વર્ષીય આ એક્ટ્રેસે પહેલા રૉકર્સ ટૉમી લી અને કિડ રૉક સાથે લગ્ન કર્યા હતા અને બે વખત પ્રોફેશનલ પૉકર રિક સોલોમોન સાથે લગ્ન કર્યા હતા અને હવે હેર સ્ટાઇલિસ્ટ રહી ચૂકેલા પ્રૉડ્યૂસર જૉન પીટર્સને લાઇફ પાર્ટનર તરીકે પસંદ કર્યો છે

Videos similaires