વેવાઈ -વેવાણ ભાગી ગયા કેમકે ‘ઈન્સેસ્ટ રિલેશનશિપ’ માં હતા, ‘ઈન્સેસ્ટ રિલેશનશિપ’ કોને કહેવાય ?

2020-01-24 2

ગુજરાતમાં આજકાલ વેવાઈ અને વેચાણ ભાગી ગયા તે કિસ્સો વધુ ચર્ચામાં છેકતારગામના વેવાઈ અને નવાસારીના વેવાણ વચ્ચે જૂનો પ્રેમ ફરી તાજો થતા બંન્ને ભાગી ગયાવેવાઈ અને વેવાણના ભાગી જવાથી તેમના સંતાનોના લગ્ન અટકી પડ્યા છેઆ બંને ભાગી ગયા તેથી આ કિસ્સો સામે આવ્યો બાકી નજીકના સંબંધીઓ વચ્ચે પ્રેમ સંબંધ થવાના કિસ્સાઓ વધી રહ્યા છેમાણસ નજીકના જ સંબંધીઓના પ્રેમમાં કેમ પડે છે ? આ સંબંધને શું કહેવાય ? અમે જાણીતા સિનિયર સાઇકૉલોજિસ્ટ ડૉપ્રશાંત ભીમાણી સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી છે

Videos similaires