‘ઈન્ટરનેશનલ હગ ડે’ પર રિચા ચઢ્ઢાની પહેલ, અજાણ્યા લોકોને આપ્યું Free Hug

2020-01-23 8,351

બૉલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જનરલી બૉલિવૂડ સેલેબ્સ સિક્યોરિટી વગર જાહેરમાં નીકળતા નથી ત્યારે રિચાએઅજાણ્યા લોકોને રસ્તા પર મળી હગ આપ્યું હતું રિચાએ આ પહેલ‘ઈન્ટરનેશનલ હગ ડે’ને લઇને કરી છે,હાથમાં Free Hugs પોસ્ટર લઇ રસ્તા પર અવરજવર કરતા લોકોને રિચા પ્રેમથી ગળે લગાવી રહી છે જેમાંબાળકોથી લઈ વૃદ્ધો, યુવાનો પણ છેરિચાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે, જેની પહેલ પર રિચાના ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે

Videos similaires