ટીવીની ‘ઈચ્છાધારી નાગિન’ કે ‘ધડક ગર્લ’ રેડ સાડીમાં કોણ છે તમારી ફેવરિટ?

2020-01-23 2

હાલમાં સોશિયલ મીડિયામાં રેડ સાડી લૂક છવાયેલો છે એક બાજુ જાહન્વી કપૂરે મુંબઇ પોલીસના ઉમંગ શૉમાં લાલ સાડી પહેરતા જ તેના આ લૂકના ભરપૂર વખાણ થયા તો બીજી તરફ ટીવી અને બૉલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે લેટેસ્ટ ફોટોશૂટ રેડ સાડીમાં કરાવ્યું જેના લૂક પર પણ ફેન્સ રિએક્શન આપી રહ્યા છે જાહન્વીના એક ફોટોને 8 લાખ લોકો તો મૌનીના એક ફોટોને 5 લાખ લોકો જોઈ ચૂક્યા છે

Free Traffic Exchange