ઊનાઃ સબંધની લાગણી માણસને સાત સમુંદર પાર ખેંચી લાવ્યા હોય તેમ લાગણી અને ભાવના સાથે મૂળ જુનાગઢના વતની અને બાહુદીન કોલેજના પ્રોફેસર તરીકે સેવા આપી ચુકેલા ઉમેશભાઇ યાજ્ઞીકના પુત્ર નિતીનભાઇના લગ્ન પ્રથમ વર્ષ 1990માં થયાં બાદ કોઇપણ કારણોસર તેમના છુટાછેડા થઇ ગયા હતા અને નિતીનભાઇ યાજ્ઞીક જર્મનના હેલીગેનબર્ગ શહેરમાં એક દાયકા પહેલા સેટ થયાં બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યું હતું અને નિતીનભાઇ મોરેસિઅશ વર્ષ 2002માં ફરવા ગયેલા જ્યાં તેમની મુલાકાત જર્મની યુવતી એલન સાથે મુલાકાત થયેલી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો આ પ્રેમ તેમને ભારત ખેંચી લાવ્યો