સુરતઃલિંબાયતમાં વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવા માટેના પ્લાન્ટમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પાલિકા કમિશનરને કરવામાં આવી છે ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 માસથી બંધ હોવા છતા ઈજારદારને મહિનાનું 1 લાખનું બિલ પાસ કરી કૌભાંડ આચવામાં આવી રહ્યું છે