સુરતઃનવસારીમાં ખોડિયાર માતાના મંદિરની 15મી સાલગીરી નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકગાયિકા અલ્પા પટેલ દ્વારા ભજનની સરવાણીમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો નાના બાળકોથી લઈને વૃધ્ધો સુધીના લોકોએ 10 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની ચલણી નોટો ગાયિકા પર વરસાવી હતી