અબડાસાના MLA પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રએ હવામાં ધડાધડ ફાયરિંગ કર્યું, 12 બોરની ગનના વીડિયો વાઈરલ

2020-01-22 1,503

ભુજઃકચ્છના અબડાસાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજા હવામાં ધડાધડ ફાયરિંગ કરતો હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે જયદીપસિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફાયરિંગના વીડિયો અપલોડ કર્યા હતા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકાયા બાદ તમામ વીડિયો વાઈરલ થયા છે જો કે આટલું બધુ થવા છતાં પ્રદ્યુમનસિંહ જાડેજાના દીકરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણેય વીડિયો છે

Videos similaires