વડોદરામાં 240 હાઇરાઇઝ બિલ્ડીંગો પાસે ફાયર NOC જ નથી, હજારો લોકો પર જીવનું જોખમ

2020-01-22 947

વડોદરાઃસુરતના રઘુવીર માર્કેટમાં આગની ઘટના બાદ રાજ્યભરમાં હાઇરાઇઝ બિલ્ડીંગોની ફાયર સેફ્ટી સામે સવાલો ઉભા થયા છે, ત્યારે વડોદરા શહેરમાં 240 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગની ફાયર NOC લેવાઇ નથી જેમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી હોવા છતાં ફાયર બ્રિગેડે માત્ર માત્ર નોટીસો આપીને સંતોષ માન્યો છે ફાયર બ્રિગેડ પાસે બિલ્ડીંગ સીલ કરવાની સત્તા ન હોવાથી લાચાર છે અને પાલિકાએ હજુ સુધી આ ઇમારતો સામે કોઇ કડક કાર્યવાહી કરી નથી

Videos similaires