IELTSમાં 4.5 બેન્ડ્સ હોય તો કેનેડામાં સ્પોન્સર્સ વગરના ઇમિગ્રેશન ઓપ્શન છે?

2020-01-22 2,993

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં મુંબઈથી મિરાલી ઓડેદરાએ પૂછ્યું છે કે, મેં 2017માં બેચલર્સ ઈન માસ મીડિયા પૂરું કર્યું છે, પછી મેં બે વર્ષનો બ્રેક લીધો છે, હવે મારે કેનેડામાં માસ્ટર્સ કરવું છે, તો શું કરવું? મારે IELTS આપવી જરૂરી છે કે નહીં?’; જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર શું કહે છે

Videos similaires