આજકાલ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળે છેઅકસ્માતની એક ઘટના વિશે સાંભળ્યું જ હોય કે સાંભળવા મળે કે કોઈ અન્ય સ્થળે પણ અકસ્માતની વધુ એક ઘટના ઘટી છેકોઈ પણ માણસ જાણતો નથી કે તે ક્યારે અને કેવી રીતે અકસ્માતનો ભોગ બનશેજોકે સંભવિત અકસ્માતને ટાળવા માટે વાસ્તુમાં ઉપાય છેતો ચાલો વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલપાસેથી જાણીએ કે અકસ્માતથી બચવા શું કરી કરવું જોઈએ