હાલમાં જ હિના ખાન બિગ બોસ હાઉસમાં એલિટ ક્લબ ટાસ્કમાં આવી હતી જેનો લૂક સોશિયલ મીડિયામાં છવાયો છે એતો બધાને ખબર છે કે હિના ખાન તેની સ્ટાઇલથી લાઇમલાઇટમાં રહે છે આ વખતે પણ હિના તેના લૂકને લઇને ઘણી જ પોપ્યુલર થઈ, હિનાએ વ્હાઇટ-પિંક એંસેમ્બલમાં રેટ્રો વાઇબ્સ વધારી હતી જેની સાથે ફ્રેંચ પોની ટેઇલ હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપથી લૂક કમ્પલિટ કર્યો હતો