પ્રેમી પંખીડાઓએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી, રાહદારીએ યુવતીને રેસ્ક્યૂ કરીને બાઇક પર હોસ્પિટલમાં પહોંચાડી

2020-01-21 1,402

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલ્હાદપુરા ખાતે આવેલી નર્મદાની મુખ્ય કેનાલના ધસમસતા પાણીમાં પ્રેમી પંખીડાઓએ લગાવી છલાંગ હતી જોકે પાણીના પ્રવાહમા તણાતી યુવતીને રાહદારીએ બચાવી લીધી હતી અને બાઇક પર યુવતીને બોડેલી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જોકે યુવક પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો યુવતી કારવાણ મંડાળા ગામની હોવાની માહિતી મળી છે

Videos similaires