36 વર્ષીય ગ્રેજ્યુએટ સુનીતા કંવર અત્યાર સુધી દુબઈની એક શિપિંગ કંપનીમાં જોબ કરતી હતી તેમનું વાર્ષિક પેકેજ 25 લાખ રૂપિયા હતું પરંતુ તે હવે રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે સુનીતા સીકરના શ્રીમાધોપુર પાસે નાંગલ ગામથી સરપંચની ચૂંટણી લડી રહી છે