85 મિનિટ સુધી ફુદરડી ફરતાં-ફરતાં સાડીમાંથી મોર બનાવનાર રાજેન્દ્ર રાવલની અકલ્પનીય કલા

2020-01-21 403

કચ્છના રણોત્સવમાં જાવ અને ધોરડો ટેન્ટ સિટીમાં રોકવાનું થાય તો તમને રાજેન્દ્ર રાવલનો પરિચય થશે 55 વર્ષના રાજેન્દ્ર રાવલ ધોરડો ટેન્ટ સિટીમાં ભવાઈના વિવિધ વેશમાંનો એક વેશ ‘કેરવા વેશ’ને રજૂ કરી સહેલાણીઓને મનોરંજન પુરુ પાડે છેરાજેન્દ્ર રાવલ ‘કેરવાના વેશ’ માં એક જ સ્થળે સતત ફુદરડી ફરતાં-ફરતાં હાથના કાંડા અને આંગળીના ટરેવે રાખી તલવાર ફેરવવાની હોય છેઆ ઉપરાંત ફુદરડી ફરતાં-ફરતાં સાડીમાંથી મોર બનાવેછે80ના દાયકામાં 85 મિનિટ સુધી સતત ‘કેરવા વેશ’રજૂ કરી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર રાજેન્દ્રભાઈ આજે પણ આ વેશ કરતા આવ્યા છેહાલમાં કોઈ જ પ્રેકટીસ વગર પણ‘કેરવા વેશ’ નો વેશ રજૂ કરી શકતા રાજેન્દ્ર રાવલ સાથે ખાસ વાતચીત

Free Traffic Exchange