રાજકોટના એક બહેનને ઈન્ટરનેટ પર નોકરી શોધવી મોંઘી પડી, હેકરે ખાતામાંથી પૈસા ઉપાડી લીધા

2020-01-21 1,068

રાજકોટના એક બહેનને નોકરી કરી પતિને આર્થિક મદદ કરવાનો વિચાર આવ્યોઆ બહેને નોકરી શોધવા ઈન્ટરનેટની મદદ લીધીઆ દરમ્યાન તેઓ એક પૉર્ટલના સંપર્કમાં આવે છેનોકરી શોધતા બહેનને આ પૉર્ટલ તરફથી એક વ્યક્તિનો ફોન આવે છેપૉર્ટલ તરફથી બહેનને જોબ ઓફર કરવામાં આવી અને રજીસ્ટ્રેશન ફી ભરવા કહ્યુંબહેનને રૂ49 રજીસ્ટ્રેશન ફી ભરવા માટેએક એપની લિન્કમોકલવામાં આવીઆ લિન્ક મળ્યા પછી બહેનને સાથે ખેલાયો છેતરપીંડીનો ખેલઆ ખેલ વિશે તમે પણ જાણો અને સતર્ક બનો

Free Traffic Exchange

Videos similaires