વડા પ્રધાન મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી.

2020-01-20 2,702

આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો જેમાં દેશભરમાંથી ધોરણ 9થી 12ના બે હજાર વિદ્યાર્થીઓ સામેલ થયા હતા કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું કે, વિદ્યાર્થીઓ જીવનમાં પરીક્ષાને બોજ ન માને અને માતાપિતા તથા શિક્ષકો પણ બાળકોને દબાણથી નહીં પણ પ્રોત્સાહનથી આગળ વધવા પ્રેરણા આપે સાથે જ દરરોજ એક કલાક ટેકનોલોજીથી મુક્ત બની પોતાના અને પરિવાર માટે સમય આપવાની વાત કરી

Videos similaires