‘પ્રાથમિક’ સુવિધા માટે ખાટી સિતરા પ્રાથમિક શાળાના બાળકો વાલીઓ સાથે પાલનપુરમાં કલેક્ટર કચેરીએ ધરણા પર

2020-01-20 305

પાલનપુર:સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે કરોડોનો ખર્ચ કરીને ઉત્તમ પ્રકારની સગવડો આપવાના મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની ખાટી સિતરા પ્રાથમિક શાળાના બાળકો પોતાના વાલીઓ સાથે સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પાલનપુર કલેક્ટર કચેરી આગળ ધરણા ઉપર બેઠા છે

Videos similaires