કોલેજ રોડથી પસાર થઇ રહેલી કાર અચાનક મહી કેનાલમાં ખાબકી, બાળકી અને ચાલકનો આબાદ બચાવ

2020-01-20 1,326

નડિયાદ:નડિયાદ કોલેજ રોડ પર આવેલી મહી કેનાલમાં એક કાર ખાબકી છે કારમાં એક ત્રણ વર્ષની બાળકી અને એક વ્યક્તિ સવાર હતા કેનાલ પાસેથી પસાર થતા સ્થાનિકે કેનાલમાં કુદી બંન્નેનો જીવ બચાવી લીધો હતો સ્થાનિકે પોલીસને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી બાળકી અને વ્યક્તિને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ચલાવી રહેલા વ્યક્તિનું અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના ઘટી હતી

Videos similaires