વડોદરામાં આજથી ધો.10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન

2020-01-20 95

વડોદરાઃ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશ તથા ગુરૂકુળ વિદ્યાલય દ્વારા આજથી ધોરણ-10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 156 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જે રીતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે, તે જ રીતે જ પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવી રહી છે પ્રિ-બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓનો ડર દૂર થશે અને તેઓ જે વિષયમાં કાચા હશે તે વિષયો ઉપર વધારે ધ્યાન આપવા માટે સમય મળશે