પ્રકાશ કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થયો, નીચે પાર્ક કરેલી એક્ટિવાને મોટા પ્રમાણમાં નુકસાન, કોઇ જાનહાનિ નહીં

2020-01-19 279

વેરાવળઃશહેરમાં આવેલા જર્જરિત પ્રકાશ કોમ્પલેક્ષનો સ્લેબ તૂટતા અફરાતફરી મચી ગઈ છે કોમ્પલેક્ષનો સ્લેફ ધડાકાભેર નીચે પડ્યો હતો જેને લઇને નીચે પાર્ક કરેલી એક્ટિવા પર પડતા, એક્ટિવાનો ભૂક્કો થઈ ગયો છે એક્ટિવાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યાં છે સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી

Free Traffic Exchange

Videos similaires