કાશ્મીરમાં ઈન્ટરનેટ પર લાગેલી પાબંદીને લઇને નીતિ આયોગના સદસ્ય અને પૂર્વ ડીઆરડીઓ ચીફ વીકે સારસ્વતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે જો કાશ્મીરમાં ઈન્ટરનેટ નથી તો તેનાથી કોઈ ફેર પડતો નથી શું ફેર પડે છે? શું ત્યાં ઈ-ટેલિંગ થાય છે?ત્યાં ગંદી ફિલ્મો જ જોવાય છે