બેંગાલુરુમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે

2020-01-19 1

રાજકોટ વનડેમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં શાનદાર વાપસી કરી છે બન્ને ટીમ 1-1ની બરાબરી પર હોવાથી મેચ જીતીને સિરીઝ જીતવા બન્ને ટીમ મરણિયા પ્રયાસ કરશે અંતિમ મેચમાં રાહુલ જ વિકેટકિપિંગ કરે તેવી શક્યતા છે વળી મનીષ પાંડેના સ્થાને અન્ય ખેલાડીને મોકો મળી શકે છે આ તરફ બીજા સ્પિનર તરીકે ચહલને પણ સ્થાન મળી શકે છે

Videos similaires