500 વર્ષ જૂના લ્યૂમિનિરસ ફેસ્ટિવલની ઉજવણીમાં ઘોડેસવાર ઘોડાના શુદ્ધિકરણ માટે આગમાંથી પસાર થાય છે

2020-01-18 363

સ્પેન દેશમાં માત્ર 600 લોકોની વસતી ધરાવતું સેન બાર્ટોલોમ ડે પિનરેસ ગામ આવેલું છે 16 જાન્યુઆરીએ અહીં 500 વર્ષ જૂના લ્યૂમિનિરસ તહેવારની ઉજવણી કરવામાં આવી આ ફેસ્ટિવલમાં ઘોડેસવાર આગની વચ્ચેથી પસાર થયા હતા

આ ગામના ઘોડેસવારનું માનવું છે કે, આગમાં કૂદવામાં સફળ રહેતા ઘોડાનું શુદ્ધિકરણ થાય છે તેના ધુમાડાથી વર્ષભર ઘોડા સ્વસ્થ રહે છે અને તેમનું આયુષ્ય પણ વધે છે

Videos similaires