યુવકે ટ્રક રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઇવરે ટ્રક માથે ચડાવી દીધો, યુવકનું ત્યાં જ મોત

2020-01-18 767

દિલ્હીનીનજીકઆવેલા ગ્રેટર નોઇડાના દાદરી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર બે ડ્રાઇવરો વચ્ચે થયેલો ઝઘડો એક મોતનું કારણ બની ગયો છે ટોલ પ્લાઝા પર થયેલી આ લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છેહકીકતમાં ટોલ પ્લાઝા પર ગાડી કાઢવાના મામલે બે ડ્રાઇવર વચ્ચે લડાઈ થઈ ગઈ હતી આ પછી એક યુવકે ટ્રક ડ્રાઇવરને ટોલ પ્લાઝા પર રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ડ્રાઇવર ગાડી ચલાવતો જ રહ્યો હતો ગુસ્સે ભરાયેલો યુવક ટ્રક પાસે આવી ગયો અને બંપર પર ચડવાનો પ્રયાસ કરવા લાગ્યો જોકે ટ્રક ડ્રાઇવરે ગાડી ન રોકી અને યુવક લપસી જતા ટ્રક નીચે આવી ગયો હતો

આ ઘટના પછી યુવકની ઘટનાસ્થળે મોત થઈ ગયું હતુંઘટના દાદરી થાણા વિસ્તારના ટોલ પ્લાઝા પર બની છે હાલમાં પોલીસ સીસીટીવી ફુટેજના આધારે ડ્રાઇવરની શોધ ચલાવી રહી છે

Free Traffic Exchange

Videos similaires