રામચંદ્ર ગુહાએ કહ્યું- રાહુલ ગાંધી પાંચમી પેઢીના રાજવંશી, કેરળે તેમને ચૂંંટીને વિનાશકારી કામ કર્યું

2020-01-18 2,503

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં શુક્રવાર તેમણે એક કાર્યક્રમમાં રાહુલને પાંચમી પેઢીના રાજવંશી ગણાવ્યા તેમણે કહ્યું રાહુલની પાસે સખ્ત મહેનત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોઈ તક નથી કેરળે ભારત માટે ઘણી સારી ચીજો કરી છે, જોકે રાહુલને ચૂંટીને વિનાશકારી કામ કર્યું છે રાહુલે 2019માં બે સીટો પરથી લોકસભા ચૂંટણી લડી તેમાંથી એક સીટ(અમેઠી) પર તેમને હાર મળી જોકે તે વાયનાડમાં મોટા માર્જિનથી જીતીને સંસદ પહોંચ્યા હતા

Videos similaires