ધમાકેદાર સોંગ પર નોરા ફતેહીએ વધારી ‘ગરમી’, રેકોર્ડબ્રેક થશે આ ડાન્સ

2020-01-18 31,352

નોરા ફતેહીનો એક જ વીડિયો સોશિયલ મીડિયા પર તહલકો મચાવવા કાફી છે નોરાના સિગ્નેચર બેલી ડાન્સ સ્ટેપ્સના તેના ચાહકો દિવાના છે, નોરાએ ફરી એક વાર તેના એક ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે ગરમી સોંગ પરનો આ ડાન્સ તમને પણ પસંદ આવશે

Videos similaires